ઘરે ₹500 માં સોલાર પેનલ લગાવો અને જીવનભર વીજળીના બિલથી મુક્તિ મેળવો Solar Panel Yojana

Solar Panel Yojana: આજકાલ વીજળીના બિલમાં સતત વધારો થતો જાય છે. ખાસ કરીને મધ્યમ અને નીચલા આવકવર્ગ માટે વીજળીના ખર્ચમાં બચત કરવી મુશ્કેલ બનતી જાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારની નવી પહેલથી, માત્ર ₹500 માં જ તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકાશે. આ યોજના ખાસ કરીને સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવી છે, … Read more